ગીર સોમનાથ જિલ્લા મા ૧૦૮ એમ્બ્યુલન્સ નિ પ્રસંસનીય કામગીરી

0
100

ગીર સોમનાથ જિલ્લા મા ૧૦૮ એમ્બ્યુલન્સ નિ પ્રસ્સનિય કામગીરી ગઈ કાલે રાત્રે સુત્રાપાડા તાલુકામા પ્રોપર સુત્રાપાડા મા એક મહીલા કિરણ બેન દીલિપ ભાઈ પરમાર ઉ.૨૨ વર્ષ પેલી પ્રસુતિ અને ૮ મહિના હતા અને તેમને પ્રસુતિ ની પીડા થતા આશાવઁકર મનિષાબેન એ ૧૦૮મા ફોન કઁયો હતો ત્યાર બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ સુત્રાપાડાને ફોન આવ્યો હતો અને ફરજ પરના ઈએમટી યોગેશ વાજા અને પાયલોટ યોગેશ રાઠોડ ઘટના સ્થળે પહોચી અને તે દર્દી ને એમ્બ્યુલન્સ મા લઈ વેરાવળ જતા અને અચાનક પૄસુતી નો દુખાવો વધી જતા એમ્બ્યુલન્સ મા હાજર ઈએમટી એ અમદાવાદ ૧૦૮ ઓફિસ પર હાજર ફિજીશીયન સાથે વાત કરી અને તેની સલાહ મુજબ તે માતા ની નોર્મલ પ્રસુતી કરાવી અને બે બાળક નો જન્મ કરાવામા આવ્યો હતો અને તે માતા અને બે બાળકો ને તંદૂરસ્ત રીતે પભાષ પાટણ સરકારી હોસ્પિટલ પહોંચાડવામા આવ્યા હતા અને તે દર્દી સાથે આવેલા તેમના સગા સંબંધી એ ૧૦૮ ના સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા ૧૦૮ જિલ્લા ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને જિલ્લા અધિકારી યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ સુત્રાપાડા ૧૦૮ એમ્બ્યુલન્સ ની ટિમ ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here