News Updates
BUSINESS

નેક્સ્ટ જનરેશન સ્કોડા સુપર્બના ડિઝાઇન સ્કેચ બહાર પાડવામાં આવ્યા:સેડાન 2 નવેમ્બરે ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે, ADAS સહિત અનેક સેફ્ટી ફીચર્સ મળશે

Spread the love

સ્કોડા ઇન્ડિયાએ આજે ​​નેક્સ્ટ જનરેશન સેડાન સુપર્બના ડિઝાઇન સ્કેચ શેર કર્યા છે. કંપની આ કારને 2 નવેમ્બરે ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરશે.

ઓલ-ન્યૂ સુપર્બ આવતા વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ પર જશે. જો કે, સ્કોડા આગામી મહિનાઓમાં ભારતમાં વર્તમાન મોડલને ફરીથી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

નવી સુપર્બની ડિઝાઇન સ્કોડા મોડલ્સની વર્તમાન પેઢીને અનુસરે છે, જેમાં બ્રાન્ડની આધુનિક સોલિડ ડિઝાઇન થીમ સામેલ છે. ન્યૂ સુપર્બની સૌથી મોટી હાઇલાઇટ્સમાં બહેતર એર્ગોનોમિક્સ, વધુ કેબિન રૂમ અને વધુ વ્યવહારિકતાનો સમાવેશ થાય છે.


Spread the love

Related posts

અદાણી ગ્રીન એનર્જીએ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 1,000 મેગાવોટનું વીજ ઉત્પાદન કાર્યરત કર્યું, 2030 સુધીમાં 45,000 મેગાવોટનું લક્ષ્ય

Team News Updates

મુકેશ અંબાણીને ફરી ધમકી… 7 દિવસમાં ચોથી વખત શાદાબ ખાન નામના વ્યક્તિએ મોકલ્યો ઇ-મેલ

Team News Updates

RBI પાસે આવી 1.80 લાખ કરોડની 2000ની નોટ, જાણો બંધ થયેલી નોટનું શું કરશે આરબીઆઇ

Team News Updates