News Updates
ENTERTAINMENT

કોટન સાડીમાં મૌની રોયનો કિલર લુક, તસવીરો જોઈને ફેન્સ થયા દિવાના

Spread the love

ટીવીની ફેમસ નાગીન ઉર્ફે મૌની રોય તેની શાનદાર એક્ટિંગની સાથે સાથે તેની સુંદરતાથી દરેકને ઈમ્પ્રેસ કરી રહી છે. મૌની ટૂંક સમયમાં રિલીઝ થનારી સિરીઝમાં જોવા મળી શકે છે. મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

મૌની રોયે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

મૌની રોય આ તસવીરોમાં બ્લેક બોર્ડરવાળી વ્હાઈટ સાડી પહેરેલી જોવા મળી રહી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

મૌની આ સુંદર સાડી પહેરીને ક્યૂટ અને સ્ટાઈલિશ પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીરોમાં એક્ટ્રેસ સાડી પહેરીને સનસેટ વ્યૂ એન્જોય કરી રહી છે.


Spread the love

Related posts

ભારત આજે 200મી T-20 રમશે, વેસ્ટ ઈન્ડિઝ સામે મુકાબલો:યશસ્વી-તિલકને ડેબ્યૂ કેપ મળી શકે છે, અવેશ પાસે પરત ફરવાની તક છે; જુઓ પોસિબલ-11

Team News Updates

સચિન તેંડુલકર સહિત આ ખેલાડીઓએ કર્યો છે સૌથી ભારે વજનવાળા બેટનો ઉપયોગ, જાણો તેમની બેટના વજન

Team News Updates

Sports:માંસાહારીમાંથી શાકાહારી બન્યો વિરાટ કોહલી કઈ બિમારીને કારણે,જાણો

Team News Updates