News Updates
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Spread the love

આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન

તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એ તન મન ધન થી સહયોગ આપ્યો છે, જેના કારણે મંદિર એકતા નું પ્રતીક બન્યું છે , આફ્રિકા થી મુસ્લિમ પરિવાર એ દાન વરસાવ્યું છે , ત્રી દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભવ્ય લોકડાયરો અને ભવ્ય ભગવાન ની નગર યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રા માં અનેક લોકો જોડાયા હતા , મંદિર મા ભગવાન રામ લક્ષમણ જાનકી સહિત ના દેવ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા, યજમાન પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી , આ પ્રસંગે ગામ માં। જાણે ભવ્ય પ્રસંગ હોઈ એમ તમામ લોકો ઉત્સાહ થી જોડાયા હતા એવું પરાગ વીરડીયા ની અખબાર યાદી માં જણાવ્યું છે


Spread the love

Related posts

RAJKOT:સામૂહિક આપઘાતનો પ્રયાસ ગુંદાવાડી વિસ્તારમાં ,પરિવારના 7 સભ્યોએ પીધી ઝેરી દવા

Team News Updates

રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે:માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ કરાશે, ચૂંટણીને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલ 17 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગે ફગાવ્યો

Team News Updates

રાજકોટ મનપા દ્વારા ‘ગ્રીન મોબિલિટી પ્રોગ્રામ’ હેઠળ પ્રથમ 100 ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદનારને રૂ. 30 હજારની સબસિડી આપશે

Team News Updates