News Updates
GUJARAT

ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2023 નું આયોજન કરવા માં આવેલ

Spread the love

નેશનલ સાયન્સ સેમીનાર 2023

જેમ ની થીમ શ્રી અન્ના : એક શ્રેષ્ઠ આહાર કે ભ્રમણા ? રાખવામાં આવેલ છે આ પ્રોજેક્ટ માં અંતર્ગત શાળાદીઠ એક વિદ્યાર્થી તથા એક શિક્ષક ભાગ લઈ શકે છે જે શાળાઓ ભાગ લેવા ઇચ્છતા હોઈતે શાળા ના લેટર પેડ પર વિદ્યાર્થી ની એન્ટ્રી મોકલી આપશે આ સ્પર્ધા નું રજીટ્રેશન 15 મી ઓગસ્ટ સુધી માં ઈમેલ. bdcscjnd@gmail.com પર મોકલી આપવી
આ પ્રોગ્રામમાં જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા માંથી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેવી આશાઓ રાખવા માં આવેલ છે તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે.
આભાર
વધુ માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ નો સંપર્ક કરવો જણાવાયું છે 9429433449/9979438533

અહેવાલ : અનિરૂધસિંહ બાબરીયા – (કેશોદ)


Spread the love

Related posts

શું તમને તમારા સ્માર્ટફોન પર એલર્ટ મેસેજ મળ્યો હતો?:સરકાર ઇમર્જન્સી એલર્ટનું કરે છે ટ્રાયલ, પૂર અને ભૂકંપ જેવી સ્થિતિ વખતે લોકોને એલર્ટ કરશે

Team News Updates

રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

Team News Updates

‘વિશ્વ આદિવાસી દિવસ’નિમિત્તે ઝાલોદના કદવાલ માં સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશાળ રેલી યોજાઇ.

Team News Updates