News Updates
BUSINESS

GOOGLEથી લઈને YOUTUBE સુધી વિશ્વની ટોચની 20 કંપનીઓની સત્તાના સુકાન ભારતીયોના હાથમાં, Elon Musk એ કહ્યું વાહ…

Spread the love

ચંદ્રયાન 3(Chandrayaan 3)ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.

ચંદ્રયાન 3(Chandrayaan 3)ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે(World of Statistics) ભારતીય મૂળના 21 ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO)ની યાદી જાહેર કરી છે જેમાં ગૂગલ(Google)થી લઈને યુટ્યુબ(Youtube) સુધીની મોટી કંપનીઓની કમાન ભારતીયોના હાથમાં છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર કરાયેલી યાદી જોઈને ટેસ્લા(Tesla)ના સીઈઓ ઈલોન મસ્ક(Elon Musk) પણ ચિંતિત છે. આ મોટી કંપનીઓમાં ટોચના હોદ્દા પર ભારતીયોને બિરાજમાન જોઈને તેમણે પોકહ્યું  કે તે પ્રભાવશાળી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય મૂળના વૈભવ તનેજા (Vaibhav Taneja) ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર(Tesla CFO) બન્યા છે જે થોડા દિવસો પહેલા જચેરી કિર્કહોર્ન પોતાના પદ પરથી હટી ગયા હતા.

ચાર કંપનીઓમાં મહિલા CEO ના હાથમાં કમાન

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે 21 કંપનીઓને લિસ્ટ કરી છે જેમાં અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ છે, જ્યારે બાકીની 20 કંપનીઓમાં ભારતીયો સીઈઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટી કંપનીઓમાં ભારતીય મૂળના CEOની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સિદ્ધિઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચાર કંપનીઓમાં મહિલાઓને સીઈઓ બનાવવામાં આવી છે.

મોટી કંપનીઓના હોદ્દા બિરાજમાન ભારતીય

  • Ajay Banga (World Bank)
  • Sanjay Mehrotra (Micron)
  • Shantun Narayan (Adobe)
  • Satya Nadella (Microsoft)
  • Sundar Pichai (Google
  • Jai Chowdhury (Jscaler)
  • Arvind Krishna (IBM)
  • Neil Mohan (YouTube)
  • George Kurien (NetApp)
  • Lina Nair (French Fashion)
  • Laxman Narasimhan (Starbucks)
  • Anjali Sood (Vimeo)
  • Rangarajan Raghuram (VMware)
  • Ravi Kumar S (Cognizant)
  • Vimal Kapoor (Honeywell)
  • Revathi Advaiti (Flex)
  • Vasant Narasimhan (Novartis)
  • Sanjay Jha (Motorola Mobility)
  • Vivek Shankaran (Albertson)
  • Jayashree Ullal (Eristra Networks)
  • Nikesh Arora (Palo Alto)

Spread the love

Related posts

પાવર પ્લાન્ટ ખરીદવા કવાયત:ભદ્રેશ્વરનો ફડચામાં ગયેલો પાવર પ્લાન્ટ ખરીદવા અદાણી – રિલાયન્સ રેસમાં

Team News Updates

Business:અદાણીનો ડંકો ડ્રેગનના કિલ્લામાં વાગશે ,ચીનમાં ઉભી કરી કંપની

Team News Updates

શેરબજાર સર્વકાલીન ઉંચાઈ પર, BSE પર સેન્સેક્સ 1331 પોઈન્ટના ઉછાળા સાથે 68,852 પર બંધ રહ્યું

Team News Updates