





રાજકોટ- પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવની આરાધનામાં સમગ્ર સૃષ્ટિ તલ્લીન થઈ છે , ત્યારે રાજકોટના રાજા અને રાજકોટના દેવ એવા રામનાથ મહાદેવ જે સ્વયંભૂ પ્રગટેલ મહાદેવ છે, અને રાજકોટના રામનાથ મહાદેવ હમેશ માટે રાજકોટ વાસીઓ અને સમગ્ર સૃષ્ટિના તમામ લોકોનું કલ્યાણ કરતા રહ્યા છે , ત્યારે રાજકોટના રામનાથ મહાદેવ ઉપર સુંદર મજાનું ગીત લઈને મોન્ટુ મહારાજ આવ્યા છે , મોન્ટુ મહારાજનું આ સુંદર મજાનું ગીત 27-8-2023 ને રવિવારે 10 વાગ્યે રિલીઝ થયું છે, બહોળી સંખ્યામાં માં ગીત ને વ્યું મળ્યા છે , ચામુંડા સ્ટુડિયો રાજકોટ દ્વારા અને શાસ્ત્રી શ્રી આસ્તિક મહારાજ દ્વારા સુંદર મજાનું ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું છે , હોટ ચિલ્ડ્સ એન્ટરટેનમેન્ટ અને કરણ ઠાકર દ્વારા ડાયરેક્ટેડ આ ગીત ને પ્રોડ્યુસ ધીરુભાઈ પરમાર કર્યું છે , તેમાં કો પોડ્યુસર તરીકે જયુભાઈ પરમાર અને અમિતભાઈ પરમાર છે , સાથે સુપ્રસિદ્ધ ગાયક કે જેમનું નતો માત્ર ગુજરાત ભારતના સીમાડો વટાવી દેશ વિદેશમાં જેમનું ખૂબ મોટું નામ થયું છે મોટું મહારાજનું આ સુંદર મજાનું ગીત ને પ્રતિસાદ મળી રહ્યું છે , કો સિંગર તરીકે અજય પંડ્યા એ સ્વર આપ્યા છે , અને વિપુલ ભટ્ટે પણ સ્વર આપ્યા છે , મ્યુઝિક જયદીપ પટેલે આપ્યું છે તો લીરીક્સ ગનુ ભરવાડ એ બનાવ્યા છે , કમ્પોઝર તરીકે મોન્ટુ મહારાજ ભૂદેવ છે , અને મિક્સ માસ્ટરીંગ તરીકે ગૌરાંગ પાલા રેકોર્ડિંગ્સ જે. પી સ્ટુડિયો રાજકોટ દ્વારા કરવામાં આવ્યું છે , જેમાં કલાકાર તરીકે મોટું મહારાજ ભૂદેવ, રઈશ અજમેરી, નેવિશ જોબન, શ્વેતા પટેલ તથા ક્રિશ દતાણી અને ગૌરવ ઢાકેચા , વેદાંત ધનેશા ,મિલન સિરેશિયા ,નીરવ વડેરા તથા પ્રણવ ઠક્કર એ કામણ પાથર્યા છે તો ડીઓપી અને એડિટિંગ તથા પોસ્ટર ડિઝાઇન સોહીલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે , તો સાથી પોસ્ટર સપોર્ટ તરીકે કરણ ઠક્કર, પ્રોડક્શન ટીમ તરીકે કિશન પરમાર, વિરાજ ઠક્કર ,અજય પરમાર કરણ સભાડ ,વિનોદ પટેલ , શેહઝાદ અજમેરી ,ગૌરવ ઢાંકેચા તો મેકઅપ કલાકાર તરીકે રાજ હેરડ્રેસર અને ભાવિક બજાણીયા તથા ઓડિયો દિસ્ટ્રીબ્યુટ ચિરાગ પટેલ સી પી મીડિયા અને જેમના આ ગીત માટે આભારી રહ્યા છે એવા રામનાથ મહાદેવના પૂજારી નો પરિવાર , સહદેવ ભાઈ ડોડીયા , રવિરાજસિંહભાઈ જાડેજા , ગૌતમભાઈ રાજગોર , હાર્દિક સોરઠીયા , કીટુ આહીર, સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે રામનાથ મહાદેવ ઓફિસિયલ ઓફિશિયલ , જય રામનાથ ઑફિસિયલ, રાજકોટ સીટી, આપણું રાજકોટ અને અમેઝિંગ રાજકોટ રહ્યું છે જેમનું મ્યુઝિક અનેક યુટ્યુબ ચેનલ તથા અનેક માધ્યમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે લોકો આ ગીતને ખૂબ પ્રતિસાદ આપીને વધાવી રહ્યા છે.
