News Updates
GUJARAT

દેશના 6 રાજ્યની વસતી કરતાં મોબાઇલ વધુ, ગુજરાત આઠમે; 6.61 કરોડ પાસે મોબાઇલ

Spread the love

  • દેશની 82% વસતી પાસે મોબાઇલ, 88 કરોડ લોકો ઇન્ટરનેટ યુઝર્સ
  • 10 વર્ષમાં ગુજરાતમાં 1.28 કરોડ મોબાઇલ યુઝર્સ વધ્યા

દેશનાં છ રાજ્યોમાં વસતી કરતાં વધુ મોબાઇલ ફોન વપરાશમાં છે. આ રાજ્યોમાં દિલ્હી, આંધ્રપ્રદેશ, કેરળ, હિમાચલપ્રદેશ, પંજાબ, તમિલનાડુનો સમાવેશ થાય છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઈ)ના તાજેતરના રિપોર્ટ મુજબ ગુજરાતમાં 6.61 કરોડ લોકો મોબાઇલનો ઉપયોગ કરે છે. જે દેશમાં આઠમા ક્રમે છે. આ મામલે દિલ્હી પ્રથમ છે અને રાજધાનીમાં વસતીથી અઢી ગણા મોબાઇલ ફોન ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. વધુ વયના માત્ર 5% સ્નાતક જ બેરોજગાર હતા. એટલે કે સ્નાતકોને મોડેમોડે પણ કામ મળતું હતું.

જોકે તેમની યોગ્યતા અને અપેક્ષા પ્રમાણેનું કામ મળ્યું છે કે નહીં તે અહેવાલમાં દર્શાવાયું નથી. વિકાસ અને રોજગારી વચ્ચે નબળો સંબંધ બંધાયો હોવાનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે. મહાબીમારીને કારણે આપત્તિજન્ય રોજગારો વધ્યા છે. અહેવાલમાં જાતિઆધારિત રોજગારોના પ્રભાવનું વિશ્લેષણ કરાયું છે. તે અનુસાર કચરો અને ચામડાં સાથે જોડાયેલાં કામમાં એસસી સમાજના લોકો ઝડપથી ઘટી રહ્યા છે. જોકે 2021-22 સુધીના આંકડા પ્રમાણે એ નષ્ટ થયા નથી.

દિલ્હીમાં વસતીથી અઢી ગણા મોબાઇલ વપરાશમાં
રાજ્યવસતીમોબાઇલ
દિલ્હી2.13 કરોડ5.44 કરોડ
આંધ્ર5.31 કરોડ8.23 કરોડ
કેરળ3.57 કરોડ4.22 કરોડ
હિમાચલ74 લાખ87 લાખ
પંજાબ3.07 કરોડ3.52 કરોડ
તમિલનાડુ7.68 કરોડ7.69 કરોડ
કર્ણાટક6.76 કરોડ6.58 કરોડ
ગુજરાત7.15 કરોડ6.61 કરોડ


Spread the love

Related posts

શિખામણ રાવણને અંગદની: પાપી વ્યક્તિને જીવનમાં સુખ નથી મળતું અને કંજૂસ, મૂર્ખ, ક્રોધી, ભગવાનથી વિમુખ, નિંદા કરનાર

Team News Updates

Windmill:એક પાખીયાની લંબાઈ છે 80 મીટર,ગુજરાતમાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા મોટી પવનચક્કી

Team News Updates

સોમનાથ ૧૦૮ની ટીમે સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો

Team News Updates