News Updates
NATIONAL

બિલાડીએ કાગડા પર ઉડીને મારી તરાપ, બિલાડીનો શિકાર કરવાનો અંદાજ ચોંકાવી દેશે તમને

Spread the love

બિલાડીઓ અદ્ભુત શિકારીઓ છે, પછી ભલે તે પાળેલી બિલાડી હોય કે જંગલી. શિકારને જોતાની સાથે જ તે પોતાનું કામ શરૂ કરી દે છે અને આંખના પલકારામાં શિકારનું કામ પૂર્ણ કરી લે છે. હવે જુઓ આ વીડિયો જેમાં કાગડો અને બિલાડી વચ્ચે જોરદાર લડાઈ થાય છે અને અંતે બિલાડી ઉડીને કાગડાને હરાવીને શિકાર કરવામાં સફળ રહે છે. અહીં શિકારને ઉડી જવાની પણ તક મળતી નથી.

ઘણીવાર તમે જોયું હશે કે પ્રાણીઓ હંમેશા પોતાના શિકારની શોધમાં હોય છે અને મોકો મળતા જ તેમના પર ત્રાટકે છે. અહીં આખો ખેલ ચાલાકીનો છે. જો શિકારી યોગ્ય સમયે તરાપ મારીને તેનો શિકાર મેળવે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે શિકારને પકડવા માટે શિકારી કંઈક એવું કરે છે જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હોય છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને દરેક સ્તબ્ધ થઈ ગયા છે.

બિલાડીએ ઉડીને કર્યો કાગડાનો શિકાર

આપણે બધા જાણીએ છીએ કે બિલાડીઓ અદ્ભુત શિકારીઓ છે, પછી ભલે તે પાળેલી બિલાડી હોય કે જંગલી. શિકારને જોતાની સાથે જ તે પોતાનું કામ શરૂ કરી દે છે અને આંખના પલકારામાં શિકારનું કામ પૂર્ણ કરી લે છે. હવે જુઓ આ વીડિયો જેમાં કાગડો અને બિલાડી વચ્ચે જોરદાર લડાઈ થાય છે અને અંતે બિલાડી ઉડીને કાગડાને હરાવીને શિકાર કરવામાં સફળ રહે છે. અહીં શિકારને ઉડી જવાની પણ તક મળતી નથી.

કાગડા બિલાડી વચ્ચે ઝઘડો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બિલાડી કાગડા પર એકાએક હુમલો કરવાની તૈયારીમાં બેઠેલી જોવા મળી રહી છે. કાગડો ઉડવાની કોશિશ કરે કે તરત જ બિલાડી હવામાં ઉંચી કૂદીને કાગડાને પકડી લે છે અને થોડી જ સેકન્ડોમાં તે કાગળાને પતાવી દે છે. આ બધું એટલી ઝડપથી થાય છે કે લોકોને એવું લાગે છે કે જાણે બિલાડીએ ઉડીને શિકાર કર્યો હોય. કાગડો બિલાડીની પકડમાંથી છટકી જવાનો પૂરો પ્રયાસ કરે છે તેમ છતાં બીજા બે કાગડા ત્યાં પહોંચી જાય છે. તેઓ બિલાડી પર હુમલો કરવાનું શરૂ કરે છે

વીડિયો થયો વાયરલ

પક્ષીઓ તેમના મિશનમાં સફળ થઈ શકે છે, પરંતુ પછી બીજી બિલાડી કાગડામાંથી એકને પકડી લે છે અને પછી તેની સાથે ભાગી જાય છે અને તે બંને એકબીજાને જોતા જ રહે છે. આ વીડિયો ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો છે. જેને હજારો લોકોએ જોયો અને પસંદ કર્યો છે.


Spread the love

Related posts

રાજસ્થાનમાં PM બોલ્યા, કોંગ્રેસે વોટની રાજનીતિ કરી:કોંગ્રેસ ઈચ્છતી હતી કે કર્ણાટકમાં લોકોને ગોળી વાગે પણ અમે બચાવતા હતા

Team News Updates

Health:કઈ ઉંમરે ચા-કોફી આપી શકાય? જાણો બાળકોને

Team News Updates

નવા સંસદ ભવનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પિટિશનમાં કરાઈ રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની માંગ

Team News Updates