News Updates
ENTERTAINMENT

ક્રિકેટઃ બેટ, બોલ અને યાદો:વર્લ્ડ કપના અચંબિત અને આશ્ચર્યજનક પરિણામો જાણો પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટ પાસેથી

Spread the love

ICC 2023 ક્રિકેટ વર્લ્ડ કપની કેટલીક મેચના પરિણામો અચરજમાં મુકે એવા છે. મેચ રેફરી અને પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યા છે આ વર્લ્ડ કપના એક્સપેક્ટ અને અનએક્સપેક્ટના પરીણામો… અત્યાર સુધી ભારત સિવાય તમામ ટીમો કોઈને કોઈ મેચ હારી છે. અફઘાનિસ્તાના બેસ્ટ પરફોર્મન્સ પાછળ BCCIનો શું રોલ છે.? 2019નો વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લેન્ડની ટીમ કેવી રીતના છેલ્લા નંબરે પહોંચી ગઈ? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટની સાથેની વાતચીત….


Spread the love

Related posts

શીતલ દેવી સંધર્ષ સ્ટોરી : પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ, આ પંક્તિને સાચી પાડી છે બે હાથ વગરની દિકરી શીતલે

Team News Updates

ચેક-રિપબ્લિકના ઇ-સ્પોર્ટ્સ ગેમરે આત્મહત્યા કરી:ડિપ્રેશનમાં હતો…અગાઉ પણ પ્રયાસ કર્યો હતો, પિતાએ તેને બચાવ્યો હતો; છેલ્લી પોસ્ટ – ‘ગુડ નાઇટ’

Team News Updates

 રોહિત શર્મા 37 વર્ષની ઉંમરે પણ ‘હિટમેન’ ,ICC રેન્કિંગમાં દબદબો યથાવત

Team News Updates