News Updates
ENTERTAINMENT

T20 સીરિઝમાં ભારતીય ખેલાડીઓનો દાઢીમાં કૂલ લુક, ક્લીન શેવમાં સૂર્યા લાગી રહ્યો છે યંગ

Spread the love

ભારતના યુવા ખેલાડીઓ દાઢીમાં કુલ લાગી રહ્યા છે. ઋતુરાજ ગાયકવાડ, રિંકુ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા ટ્રીમ દાઢીમાં સ્માર્ટ લાગી રહ્યા છે.

તિલક વર્મા, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન મીડિય કટ ફૂલ દાઢીમાં ચાર્મિંગ લાગી રહ્યા છે.

ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને સ્પિનર અક્ષર પટેલ રફ કટ દાઢીમાં તેમના આક્રમક રમતની જેમ જ દેશી લુકમાં આકર્ષક લાગી રહ્યા છે.

ટીમનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઈશાન કિશન તેમની સ્ટાઈલ અને લુક મામલે હંમેશા ચર્ચામાં રહે છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં પણ આ બંને તેમની સ્ટાઈલિસ્ટ મૂછ અને નાની દાઢીમાં સ્માર્ટ લાગી રહ્યા છે. શ્રેયસની મૂછોએ પણ હાઈલાઈટ બનાવી છે.

કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ સીરિઝમાં કદાચ ઘણા લાંબા સમય બાદ ક્લીન શેવમાં જોવા મળ્યો છે. સૂર્યા આ લુકમાં ખૂબ જ યંગ લાગી રહ્યો છે. આ સિવાય શિવમ દુબે અને દીપક ચહર પણ ક્લીન શેવમાં આ સીરિઝ જોવા મળ્યા છે. ટીમમાં સૌથી યંગ ખેલાડી યશસ્વી જયસ્વાલ તેની નાની મૂછોમાં તેના પ્રદર્શનની જેમાં જ સ્માર્ટ યંગસ્ટર લાગી રહ્યો છે.


Spread the love

Related posts

શ્રેયાંકા પાટિલે તરખાટ મચાવ્યો:ઇમર્જિંગ એશિયા કપમાં માત્ર 2 રનમાં 5 વિકેટ ઝડપી; ટીમ ઈન્ડિયાએ 5.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો

Team News Updates

સચિન તેંડુલકર સહિત આ ખેલાડીઓએ કર્યો છે સૌથી ભારે વજનવાળા બેટનો ઉપયોગ, જાણો તેમની બેટના વજન

Team News Updates

પુષ્પા 2ની રિલીઝ ડેટ કન્ફર્મ, અલ્લુ અર્જુનની ફિલ્મ આ દિવસે થિયેટરોમાં આવશે

Team News Updates