News Updates
ENTERTAINMENT

જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન, 72 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Spread the love

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસનીની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ ઉધાસ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકોમાં દુઃખનો માહોલ છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

પંકજ ઉધાસના પીઆરએ જણાવ્યું કે તેમનું નિધન 26 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત સારી ન હતી. ગાયકના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી સંગીત જગતમાં શોકનો માહોલ છે.


Spread the love

Related posts

પ્રિયંકા ચોપરાએ પોતાનો 166 કરોડનો બંગલો છોડ્યો:ઘરમાં ભેજની સમસ્યા થઇ, પ્રોપટી ડીલર સામે ફરિયાદ નોંધાવી

Team News Updates

લગ્ન વગર ત્રીજી વખત પિતા બન્યો વિરાટ કોહલીનો ખાસ મિત્ર, ફોટો પોસ્ટ કરી લક્ષ્મીનું સ્વાગત કર્યું

Team News Updates

હેમા માલિનીએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ, ડાન્સ પરફોર્મન્સ

Team News Updates