News Updates
GUJARAT

Knowledge:સૌથી મોંઘું મીઠું,આ છે વિશ્વનું

Spread the love

મીઠાનો ઉપયોગ વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ થાય છે, જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે ઉપયોગી છે. જો કોઈ વાનગીમાં મીઠું વધુ કે ઓછું હોય તો તે તેનો સ્વાદ બગડી શકે છે. જો તમે બજારમાં મીઠું ખરીદવા જાવ તો સામાન્ય રીતે તમને 10 કે 20 રૂપિયામાં મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનું સૌથી મોંઘુ મીઠું કયું છે ?

મીઠાનો ઉપયોગ વિશ્વમાં લગભગ દરેક જગ્યાએ થાય છે, જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે ઉપયોગી છે. જો કોઈ વાનગીમાં મીઠું વધુ કે ઓછું હોય તો તે તેનો સ્વાદ બગડી શકે છે.

જો કોઈ વાનગીમાં મીઠું ન હોય તો તેનો સ્વાદ સારો આવતો નથી, મીઠું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેને પર્યાપ્ત માત્રામાં લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

જો તમે બજારમાં મીઠું ખરીદવા જાવ તો સામાન્ય રીતે તમને 10 કે 20 રૂપિયામાં મળી જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનું સૌથી મોંઘુ મીઠું કયું છે ?

હવે તમે વિચારતા હશો કે મીઠું એટલે મીઠું, એમાં મોંઘું કે સસ્તું શું ? પરંતુ એવું નથી, દુનિયાના સૌથી મોંઘા મીઠાની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. આ મીઠાની કિંમત એટલી છે કે તે ખરીદવું દરેક માટે શક્ય નથી.

વિશ્વમાં સૌથી મોંઘું મીઠું એમિથિસ્ટ બામ્બુ છે. આ કોરિયન મીઠું છે જેને બામ્બુના સિલિન્ડરમાં ભરીને બનાવવામાં આવે છે. આ મીઠાના 240 ગ્રામ પેકેટની કિંમત 7000 રૂપિયાથી વધુ છે. તેને તૈયાર કરવામાં 50 દિવસનો સમય લાગે છે.


Spread the love

Related posts

 Weather:સૌરાષ્ટ્રમાં પવન સાથે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત,આગામી ચાર દિવસ આગાહી

Team News Updates

ગોલમાલ: ૫ વર્ષ પૂર્વે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપનાર આપ નેતા ગોપાલ ઈટાલીયાને પ્રમોશન??

Team News Updates

આ વર્ષે વિક્રમજનક 15 લાખ મેટ્રિક ટન મીઠું પાક્યું, સરેરાશ કરતાં 5 લાખ મેટ્રિક ટન વધારે આવક

Team News Updates