News Updates
GUJARAT

 20 જિલ્લામાં થશે મેઘ મહેર, 11 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી  ગુજરાતના 

Spread the love

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના 11 જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના 20 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગુજરાતના 11 જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતથી લગભગ 30થી 40 કિમી ચોમાસુ દૂર છે.

સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ જામનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત મહેસાણામાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.


Spread the love

Related posts

Valsad:એક લાખ આપવા પડશે ધંધો કરવો હોય તો દરવર્ષે :વલસાડના અબ્રામામાં ગેરેજ સંચાલક પાસેથી ખંડણી માગનાર સાપ્તાહીક અખબારના તંત્રી સામે પોલીસ ફરિયાદ

Team News Updates

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates

Knowledge:સૌથી મોંઘું મીઠું,આ છે વિશ્વનું

Team News Updates