News Updates
AHMEDABAD

તસવીરો 147મી રથયાત્રાની: શણગારેલા ટ્રક-ગજરાજે શોભા વધારી, ભાવિકો હિલોળે ચડ્યા, પ્રસાદી માટે ભક્તોની પડાપડી, આદિવાસી નૃત્ય, કરતબોની જમાવટ

Spread the love

આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. જય રણછોડના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં પરંપરાગત આદિવાસી નૃત્ય, અખાડાના કરતબો જોવા લોકો ટોળે વળ્યા. સરસપુરમાં ભગવાનના મોસાળમાં દર્શન કરવા લોકોની લાંબી લાઈન લાગી. પાંચકુઆ દરવાજાનો અદભૂત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળો ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યો, જુઓ તસવીરો.


Spread the love

Related posts

ચંદ્રયાન-3માં ગુજરાતનો ‘સૂરજ તપે છે’:રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા

Team News Updates

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Team News Updates

9 લોકોના જીવ લેનારો તથ્ય પટેલ દિવાળી ક્યાં ઉજવશે તેનો આજે થશે ફેંસલો

Team News Updates