News Updates
NATIONAL

 સાચા ફુલથી બનેલો દુપટ્ટો ,રાધિકા માર્ચન્ટે પીઠીમાં

Spread the love

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ ચર્ચામાં છે, બંન્નેના 12 જુલાઈના રોજ લગ્ન છે. આ પહેલા પીઠીના ફંક્શનમાં બોલિવુડના અનેક સ્ટાર સામેલ થયા હતા. પીઠીના ફંક્શનમાં સૌની નજર અંબાણી પરિવારની નાની વહુ પર હતી. રાધિકા ખુબ જ સુંદર જોવા મળી હતી.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પીઠીની ઉજવણી ભવ્ય જોવા મળી હતી, રાધિકા મર્ચન્ટે પીઠીમાં કરોડો રુપિયાની જ્વેલરી છોડી ફુલનો દુપટ્ટો પહેર્યો હતો.અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ લગ્નને લઈ ચર્ચામાં છે, બંન્નેના 12 જુલાઈના રોજ લગ્ન છે.

રાધિકા મર્ચન્ટ પીઠીના ફંક્શનમાં ઘરેણાં છોડીને ફૂલોનો દુપટ્ટો પહેરતી જતી જોવા મળી હતી. અનામિકા ખન્નાના ડિઝાઈનર આઉટફિટની સાથે રાધિકા મર્ચેન્ટે મોગરાથી બનાવેલો દુપટ્ટો પહેર્યો હતો.

મોગરામાંથી બનેલા દુપટ્ટામાં રાધિકા મર્ચન્ટ ખુબ સુંદર લાગી રહી છે.બોલિવુડની જાણીતિ સાડી ડ્રોપિંગ આર્ટિસ્ટ ડોલી જૈને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રાધિકા મર્ચન્ટના કેટલાક ફોટો ચાહકો સાથે શેર કર્યા હતા.

હાલમાં રાધિકા મર્ચન્ટના પીઠીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના પણ ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.રાધિકાએ મિનિમલ મેકઅપ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની સૌથી નાની વહુ છે. તેના લગ્નના ફોટોની પણ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


Spread the love

Related posts

100 વર્ષ જૂનું ઘી 1200 માટલામાં સુરક્ષિત:નથી પીગળતું, નથી ખરાબ થતું, મહાદેવની જ્યોત એનાથી પ્રકટે છે; મહિલા-બિનબ્રાહ્મણો પર પ્રતિબંધ

Team News Updates

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

Team News Updates

પંકજા મુંડેએ કહ્યું- સોનિયા-રાહુલને સામેથી જોયા પણ નથી:કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા; ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે હું માનહાનિનો કેસ કરીશ

Team News Updates