News Updates
ENTERTAINMENT

મોંઘો એક્ટર સૌથી એશિયાનો કરોડ રૂપિયાની ફી લે છે 73 વર્ષની ઉંમરે ,અભિનેતા રજનીકાંત

Spread the love

સાઉથ સિનેમાના સ્ટાર અમિતાભ બચ્ચનની ફિલ્મની રિમેક બનાવી સુપરસ્ટાર બન્યો. આજે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં 73 વર્ષની ઉંમરે મસમોટો ચાર્જ લે છે, અભિનેતા રજનીકાંત ની તબિયત સોમવારે મોડી રાત્રે અચાનક બગડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હંમેશા લોકોના મનમાં સવાલ હોય છે કે, ફિલ્મમાં સૌથી વધારે ચાર્જ કોણ લે છે. તો તમને જણાવી દઈએ કે, શાહરુખ ખાન, અલ્લુ અર્જુન, પ્રભાસ નહિ પરંતુ આ 73 વર્ષનો અભિનેતા એક ફિલ્મ માટે કરોડો રુપિયાનો ચાર્જ લે છે.

સાઉથ સિનેમામાં રજનીકાંતનું નામ ખુબ મોટું છે. તેમણે કરિયરની શરુઆત તો તેલુગુ ફિલ્મથી કરી પરંતુ ત્યારબાદ તમિલ, કન્નડ, મલયાલમ,મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. રજનીકાંત આજે અરબો રુપિયાનો માલિક છે.

તો આજે આપણે એક બસ કંડેક્ટરથી લઈ સાઉથના સુપરસ્ટાર બનેલા રજનીકાંતની નેટવર્થ વિશે વાત કરીશું. જે આજે 73 વર્ષની ઉંમરમાં પણ કરોડો રુપિયાનો ચાર્જ લે છે. અમિતાભ બચ્ચનની અમર અકબર એન્થની,જંજીર,દીવાર જેવી ફિલ્મો રજનીકાંતે રીમેક બનાવી છે. અને સાઉથનો સુપરસ્ટાર બન્યો છે.

રજનીકાંતે વર્ષ 2023માં એક ફિલ્મ માટે 200 કરોડ રુપિયાનો ચાર્જ લીધો હતો. આ સાથે તે એશિયાનો સૌથી મોંઘા સ્ટાર બની ગયા હતા.રજનીકાંતને જેલરના પ્રોફિટ શેરિંગમાં 100 કરોડ મળ્યા હતા.

રજનીકાંત પોતાની ફિલ્મ કુલીમાં વ્યસ્ત છે. કુલી એક એક્શન થ્રિલર ફિલ્મ છે. જેમાં સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મ મોસ્ટ વોન્ટેડ નિર્દેશક લોકેશ કનગરાજ સાથે મળીને કામ કરી રહ્યા છે. રજનીકાંત ની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે


Spread the love

Related posts

મલાઈકા અરોરાના પિતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ:માતાની સાથે પિતાની ખબર જોવા અભિનેત્રી હોસ્પિટલ પહોંચી

Team News Updates

IPL 2024 PBKS vs RR: ‘સ્પીડ’ નક્કી કરશે મેચનું પરિણામ પંજાબ અને રાજસ્થાનમાં જીતનો ‘સરદાર’ કોણ બનશે?

Team News Updates

Anupamaa Show: 15 વર્ષનો લીપ આવશે!આ એક્ટરે પણ છોડી દીધો “અનુપમા” શો 

Team News Updates