News Updates
AHMEDABAD

33મો દીક્ષાંત સમારોહ યોજાશે નિરમા યુનિવર્સિટીનો;2,780 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે

Spread the love

નિરમા યુનિવર્સિટીનો 33મો દીક્ષાંત સમારોહ 22 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ સાંજે 5.30 વાગ્યે યોજનાર છે. જેમાં યુનિવર્સિટીની વિવિધ સંસ્થાઓના 2,780 વિદ્યાર્થીઓને ડિગ્રીઓ અપાશે. નિરમા યુનિવર્સિટીના આ 33માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લી., નવી દિલ્હીના ચેરમેન વિ. સતિશકુમાર ઉપસ્થિત રહેશે. અને સમારોહની અધ્યક્ષતા નિરમા યુનિવર્સિટીના પ્રમુખ ડો. કરસનભાઈ પટેલ કરશે.


Spread the love

Related posts

Ahmedabad ના અસારવા-ડુંગરપુર ડેમુ સ્પેશિયલ ટ્રેનને ચિત્તોડગઢ સુધી લંબાવાઈ

Team News Updates

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Team News Updates

અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર WWE જેવી ફાઈટ:વિવિધ રાજ્યોના રેસલરો લોખંડની ખુરશી, પાઈપ મારતા જોવા મળશે, 10 હજાર લોકો નિહાળી શકશે રેસલિંગ

Team News Updates