News Updates
NATIONAL

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં ત્રણના થયા છે મોત

Spread the love

કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં ત્રણ ચિત્તાના મોત થયા છે. આ ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પરસ્પર લડાઈમાં ચિત્તા માર્યો ગયો હતો. દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવેલા ત્રણ ચિત્તા અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.


Spread the love

Related posts

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર Train, 15 ઓગસ્ટ પહેલા ગુજરાતમાંથી દોડશે 

Team News Updates

કેબ ડ્રાઈવરના ખાતામાં આવ્યા 9000 કરોડ, બેંકના CEOએ આપવું પડ્યું રાજીનામું

Team News Updates

નિવૃત્તિના 48 કલાક બાદ મેદાનમાં ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો આ ખેલાડી

Team News Updates