News Updates
ENTERTAINMENT

હાઈ જંપ કિક કરતો જોવા મળ્યો ટાઈગર શ્રોફ, ફિટનેસ જોઈને લોકોએ કર્યા વખાણ

Spread the love

ટાઈગર શ્રોફ અવાર-નવાર કસરત અને માર્સલ આર્ટ કરતો જોવા મળે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો અપલોડ કરતો રહે છે.

બોલિવૂડનો એક્શન હીરો ટાઈગર શ્રોફ એક શાનદાર અભિનેતા હોવાની સાથે-સાથે ફિટનેસની ચિંતા પણ કરે છે.

જેમાં તે ઉંચી કૂદથી મુર્તિને કિક મારતો જોવા મળ્યો હતો. વીડિયો સામે આવતા જ ચાહકોએ ટાઈગરના જોરદાર વખાણ કર્યા હતા.

એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, રિયલ એક્શન હીરો, બીજા યુઝરે લખ્યું, ‘યે બંદા ઓલ રાઉન્ડર હૈ, કોઈ ભી નહીં ભાઈ જૈસે.’ અને ત્રીજા યુઝરે લખ્યું, ‘રિયલ ટાઈગર’.

ટાઈગરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે.

બડે મિયાં છોટે મિયાંમાં ટાઈગર જોવા મળશે. તે એક મોટા પાયા પર બનેલી એક્શન ફિલ્મ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ 300 કરોડ રાખવામાં આવ્યું છે


Spread the love

Related posts

2024માં ઉનાળામાં શરૂ થશે ‘રામાયણ’નું શૂટિંગ!:ફેનનો દાવો, ‘એરપોર્ટ પર મુલાકાત દરમિયાન રણબીરે જાતે જ આ વાતની જાણકારી આપી’

Team News Updates

7 વર્ષ થયા ફિલ્મ બનાવતા,સસ્પેન્સ અને હોરરનો ભંડાર,અસલી વરસાદમાં થયું શૂટિંગ

Team News Updates

WhatsApp? શું ભારતમાં બંધ થશે,કંપનીએ કહ્યું, અમે દેશ છોડી દઈશું?

Team News Updates