News Updates
GUJARAT

ભાવનગર ખાતે પધારેલા માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Spread the love

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવનગરના પ્રવાસે આવ્યા હતા. એરપોર્ટ પર પદાધિકારીઓ, અધિકારીઓએ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

માન.રાજ્યપાલશ્રીનું સ્વાગત કરવાં માટે ભાવનગરના મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડ્યા, ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, કલેકટરશ્રી આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલ, સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલકશ્રી કે.પી.સ્વામી, શ્રી અભયસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

વલસાડમાં વાવાઝોડાની અસર, વાતાવરણમાં પલટો,જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Team News Updates

સોમનાથના ધારાસભ્ય દ્વારા રાશન કાર્ડનું અનાજ બંધ થતાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મીટીંગ દરમિયાન ફોર્મ રજૂ કરવામાં આવેલ

Team News Updates

બપોર સુધીમાં વીજ પ્રવાહ પૂર્વવત થવાની સંભાવના,UGVCLની 3 ટીમો કામે લાગી,10 ગામોમાં 26 વિજપોલ પડી જતાં વીજળી ગુલ

Team News Updates