News Updates
GUJARAT

ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે, અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ શરૂ થશે

Spread the love

અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ (flight) શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) માટે અમદાવાદથી હેલિકોપ્ટર (helicopter) સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં નાના શહેરોને જોડતી હવાઈ સેવાને (air service) લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે. અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ (flight) શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) માટે અમદાવાદથી હેલિકોપ્ટર (helicopter) સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાતના નાનાં શહેરો જેવા કે વડોદરાથી ભૂજ, પોરબંદર, કેશોદ, રાજકોટની ફ્લાઈટ મળશે. અમદાવાદ-વડોદરા એરપોર્ટ પરથી 11 રૂટની નવી ફ્લાઈટ શરૂ કરવા ટેન્ડર મગાવ્યા છે. 8 એર સ્ટ્રીપના સર્વે માટે એરપોર્ટ ઓથોરિટીની ટીમ મુલાકાતે આવશે.


Spread the love

Related posts

યાદશક્તિને કરશે તેજ, યોગના આ 5 આસનો તમારી

Team News Updates

બાર્બી ડોલ છે, રમાડનાર છે, પણ મા-બાપ નથી:સુરતમાં પિતાએ આંબે ફાંસો ખાધો ને 6 વર્ષીય દીકરી રડતી રહી, માતા-પિતાવિહોણી બાળકીને જોઈ પોલીસનું હૈયું પણ દ્રવી ઊઠ્યું

Team News Updates

SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત

Team News Updates