સાત્વિક-ચિરાગની જોડી ચાઈના માસ્ટર્સની ફાઇનલમાં હારી:તેઓ ચોથી BWF વર્લ્ડ ટૂર ફાઈનલમાં રમ્યા; વર્લ્ડ નંબર-1 ચીનની લિયાંગ-વાંગની જોડી ચેમ્પિયન બની
સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની ભારતીય મેન્સ ડબલ્સ જોડીને ચાઈના માસ્ટર્સ 750 ટુર્નામેન્ટની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચીનના શેનઝેન શહેરમાં 26 નવેમ્બર, રવિવારે...