‘ડોન 3’માં પ્રિયંકા ચોપરાની એન્ટ્રી:કિંગ ખાનના રિપ્લેસમેન્ટ બાદ ફરીથી બનશે જંગલી બિલાડી, ફરહાન અખ્તરે આપી લીલી ઝંડી
‘ડોન’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ‘ડોન 3’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીમાં શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહ ડોનની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં...