બોબીએ ગળા પર માંસનો ટુકડો મૂકીને વાઘ સામે બાથ ભીડી:ફિલ્મ ‘બરસાત’ના શૂટિંગની સ્ટોરી જણાવી, સાઇબેરીયન ટાઈગરને હાથ વડે રોક્યો હતો
બોબી દેઓલે વર્ષ 1995માં ફિલ્મ ‘બરસાત’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં બોબીને માત્ર રોમેન્ટિક જ નહીં પણ એક્શન હીરો તરીકે પણ રજૂ કરવામાં આવ્યો...