કરીના સાથે રોમેન્ટિક સીન કરવામાં વિજયને પરસેવો વળી ગયો:વિજય વર્માએ કહ્યું, ‘સીન શરૂ થતા જ હું નર્વસ થઈ ગયો, મારા માટે એ સીન શૂટ કરવું ખરેખર મુશ્કેલ હતું’
કરીના કપૂર ખાન, વિજય વર્મા અને જયદીપ અહલાવત સ્ટારર ફિલ્મ ‘જાને જાન’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ત્રણેય કલાકારો પોતાની ફિલ્મનું પ્રમોશન...