બિગ બોસ 17- શોમાં ઘણા સેલિબ્રિટી કપલ્સ ભાગ લેશે:અંકિતા લોખંડેથી લઈને ઐશ્વર્યા શર્મા-નીલ ભટ્ટ, શ્રેણુ પરીખ-અક્ષય મ્હાત્રે પણ બનશે સ્પર્ધક
ટીવીનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 17’ આવતા મહિને શરૂ થવા જઈ રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ સલમાન ખાન હોસ્ટ કરશે....