અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નરોડામાં જળબંબાકાર, પારડી-વલસાડમાં 24 કલાકમાં 7 ઈંચ, આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી...