ઇટાલીની PM મેલોનીએ મોદી સાથે સેલ્ફી લીધી:#Melodi શેર કરીને લખ્યું- બેસ્ટ ફ્રેન્ડ સાથે; કિંગ ચાર્લ્સને પણ મળ્યા PM
દુબઈમાં ચાલી રહેલી ક્લાઈમેટ સમિટ દરમિયાન ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પછી મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ-પૂર્વ ટ્વિટર...