દક્ષિણ કેરોલિનાની ચૂંટણીમાં બાઇડનની જીત:ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં આગળ, બ્લેક વોટર્સનો સપોર્ટ મળ્યો
અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓની ઉમેદવારી માટે ચૂંટણી ચાલી રહી છે. આ દરમિયાન રવિવારે સવારે (ભારતીય સમય મુજબ), ડેમોક્રેટિક...