PM મોદી અબુ ધાબીમાં જે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જાણો તે કેટલામાં બન્યુ, આંકડો જાણી ચોંકી જશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સૌથી મોટું હિન્દુ...