ભારતીય મૂળનાં PM ઋષિ સુનકનાં માથે લટકતી તલવાર:પેટાચૂંટણીમાં ફરી હારી સુનકની પાર્ટી, સતત હારનાં કારણે સામાન્ય ચૂંટણી પહેલાં જ 100 સાંસદો રાજીનામું આપશે
બ્રિટનમાં ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી પહેલાં પડકારજનક સ્થિતિમાં મુકાઈ છે. સરકારની નીતિઓના વિરોધ અને ભ્રષ્ટાચારના મામલાના કારણે કન્ઝર્વેટિવ પાર્ટી પેટાચૂંટણીમાં સતત હારની...