પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર આતંકી હુમલો:એરફોર્સે 3 આતંકવાદી ઠાર કર્યા; 3 એરક્રાફ્ટ અને 1 ફ્યૂઅલ ટેન્કર ઉડાડી દીધાં
પાકિસ્તાનના મિયાંવાલી એરબેઝ પર શનિવારે, એટલે કે આજે સવારે આતંકી હુમલો થયો હતો. હથિયારોથી સજ્જ છ આત્મઘાતી બોમ્બર એરફોર્સ ટ્રેનિંગ બેઝમાં ઘૂસ્યા હતા. જિયો ન્યૂઝ...