પાકિસ્તાનમાં વધુ એક હિંદુ સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના, આરોપીઓ પોલીસ પકડથી દૂર
સિંધ પ્રાંતના મીરપુર ખાસમાં રહેતી કોહલી સમુદાયની 15 વર્ષની છોકરીનું 30 સપ્ટેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં યુવતીએ આરોપ લગાવ્યો...