News Updates

Category : INTERNATIONAL

INTERNATIONAL

ચીની ઓળખ ભૂંસી રહી છે ચીની કંપનીઓ:અન્ય દેશોમાં રજિસ્ટર કરી રહી છે; અમેરિકા સાથેના સંબંધો બગડવાનો ડર

Team News Updates
ચીનની કંપનીઓ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે ચીનની ઓળખને ભૂંસી રહી છે. તેનું કારણ વિશ્વ બજારમાં ચીનનું નામ અને અમેરિકા સાથેના સંબંધો બગાડવાનો ડર છે. ચીનની...
INTERNATIONAL

પાકિસ્તાનના શાસક ગઠબંધનમાં વિભાજન:ઝરદારીની પાર્ટીએ કહ્યું- આ ચૂંટણી બજેટથી લોકો પરેશાન છે; સરકારે કહ્યું- રાજકારણ પછીથી પણ કરી શકાય છે

Team News Updates
2023-24ના બજેટને લઈને પાકિસ્તાનના શાસક ગઠબંધનમાં વિભાજન પડતું જોવા મળી રહ્યું છે. 13 પક્ષોના ગઠબંધનની બીજી સૌથી મોટી પાર્ટી PPP (પાકિસ્તાન પીપલ્સ પાર્ટી)એ નાણામંત્રી ઈશહાક...
INTERNATIONAL

કોરોના વાયરસ ચીનમાંથી ફેલાયો હતો:યુએસ રિપોર્ટનો દાવો- વુહાન લેબમાં 3 વૈજ્ઞાનિકો સંક્રમિત થયા હતા, FBI પાસે પુરાવા

Team News Updates
કોરોના વાયરસ ક્યાંથી આવ્યો? આ એક મોટો પ્રશ્ન રહે છે. હવે એક અમેરિકન અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાયરસ ચીનની વુહાન લેબમાંથી...
INTERNATIONAL

લંડનમાં ભારતીય વિદ્યાર્થીનીની બ્રાઝિલિયન વ્યક્તિએ ચાકુ મારીને કરી હત્યા

Team News Updates
લંડનમાં હુમલાખોરે બે લોકો પર ચાકુ વડે હુમલો કર્યો, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજી 28 વર્ષીય મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં...
INTERNATIONAL

ગુજરાતી દીકરીનો અમેરિકામાં ડંકો:વડોદરાની દેવાંશીએ મિસ ઇન્ટરનેશનલ અમેરિકાનો ખિતાબ જીત્યો, કહ્યું: ‘હું ગુજરાતી છું એ જ મારો સુપર પાવર છે’

Team News Updates
મને ઘણા લોકો કહેતા હતા કે તું કંઈ નહીં કરી શકે, મોડેલિંગ, ફેશન અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં જવાનું તું ભૂલી જા. તું ઇન્ડિયન છો, તું બ્રાઉન...
INTERNATIONAL

નાઈજીરિયામાં નદીમાં બોટ ડૂબી, 103નાં મોત:97 ગુમ, 100 લોકોને બચાવ્યા, બોટ પર 300 લોકો સવાર હતા

Team News Updates
નાઈજીરીયાના ક્વારામાં સોમવારે વહેલી સવારે નાઈજર નદીમાં એક બોટ ડૂબી ગઈ હતી. આ દુર્ઘટનામાં 103 લોકોનાં મોત થયા અને 97 લોકો પાણીમાં ગુમ થયા હતા....
INTERNATIONAL

અમેરિકામાં દરિયા કિનારે લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી:આમાંની મોટા ભાગની મેનહેડન પ્રજાતિની, વધારે ગરમીના કારણે પાણીમાં ગૂંગળામણ અનુભવી

Team News Updates
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં દરિયા કિનારે લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે. મામલો ક્વિન્ટાના બીચનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તાપમાન વધવાને કારણે આ માછલીઓ પાણીમાં...
INTERNATIONAL

પરમાણુ બોમ્બના ઢગલા પર બેઠી છે દુનિયા, SIPRIના રિપોર્ટમાં મોટો ખુલાસો

Team News Updates
ચીને પરમાણુ હથિયારોના મામલે મોટી છલાંગ લગાવી છે. SIPRIના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ચીને એક વર્ષમાં 60 નવા પરમાણુ બોમ્બ બનાવ્યા છે. આ ભારત અને પશ્ચિમી...
INTERNATIONAL

અમેરિકાનાં રેસ્ટોરન્ટમાં મોદીજી થાળી લોન્ચ:તિરંગા ઈડલી, ઢોકળા અને કાશ્મીરની વાનગીનો સમાવેશ; PM 21 જૂને 4 દિવસના પ્રવાસ પર US જશે

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલા ન્યુજર્સીમાં એક રેસ્ટોરન્ટે મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરી છે. રેસ્ટોરન્ટના શેફ શ્રીપદ કુલકર્ણીએ આ ‘મોદી જી...
INTERNATIONAL

ઈટલીના પૂર્વ વડાપ્રધાન બર્લુસ્કોનીનું નિધન:17 વર્ષ સુધી સત્તા સંભાળી, સેક્સ સ્કેન્ડલ્સ અને ટેક્સ ફ્રોડને કારણે ખુરશી ગુમાવી

Team News Updates
1994 થી 2011 સુધી ઇટલીના વડાપ્રધાન રહેલા સિલ્વીયો બર્લુસ્કોનીનું સોમવારે નિધન થયું હતું. તેમને 9 વર્ષથી બ્લડ કેન્સર હતું. સિલ્વિયોની ફોર્ઝા પાર્ટી પણ ઈટાલીની વર્તમાન...