સબમરીનમાં બ્લાસ્ટ, દર્દનાક મોત, હજુ પણ નથી સુધર્યું ઓસનગેટ! ટાઇટેનિકના પ્રવાસ માટે ફરીથી બોલાવવામાં આવ્યા મુસાફરો
ટાઇટેનિકના કાટમાળને જોવા માટે ડાઇવિંગ કરતી વખતે, ઓશનગેટનું સબમર્સિબલ વિસ્ફોટ થયું હતું, જેમાં પાંચ મુસાફરો માર્યા ગયા હતા. સબમરીન પાણીમાં ઉતર્યાના લગભગ બે કલાક બાદ...