ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના છોકરા પર હુમલો:16માં જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવા જતો હતો, 20 વર્ષના આરોપીની ધરપકડ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં ભારતીય મૂળના એક છોકરા પર કેટલાક લોકોએ છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ યુવકનું નામ રાયન સિંહ છે. ઘટના સમયે, રેયાન મિત્રો...