યુરોપનો સૌથી એક્ટિવ જ્વાળામુખી માઉન્ટ એટના ફાટ્યો:અનેક કિમી સુધી રાખ ફેલાઈ, એરપોર્ટ બંધ; સાયકલ-બાઈકના ઉપયોગ પર પ્રતિબંધ
ઇટાલીનો માઉન્ટ એટના જ્વાળામુખી, જે યુરોપનો સૌથી ઊંચો અને સૌથી વધુ સક્રિય છે, ફરી એકવાર ફાટી નીકળ્યો છે. તેમાંથી નીકળતી રાખ કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ...