જાન્યુઆરીમાં થશે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણ આજ સુધી કેટલુ કામ થયું પૂર્ણ
રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય રવિવારે હરિદ્વાર પહોંચ્યા ત્યારે તેમણે અહીંના સંતોને મળ્યા અને તેમને મંદિરના નિર્માણ સંબંધિત કાર્યની પ્રગતિ વિશે માહિતી...