કોર્ટમાં પ્રોસ્ટિટ્યુટ-મિસ્ટ્રેસ જેવા શબ્દોનો ઉપયોગ નહીં થાય:સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે પરિભાષા બહાર પાડી, 3 મહિલા ન્યાયાધીશોએ બનાવી શબ્દાવલી
સુપ્રીમ કોર્ટના નિર્ણયો અને દલીલોમાં હવે જેન્ડર સ્ટીરિયોટાઇપ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે વપરાતા અપમાનજનક શબ્દો પર પ્રતિબંધ લગાવવા માટે જેન્ડર...