ગુજરાતમાં કેમ બે-ચાર કલાકમાં ખાબકે છે 8-10 ઈંચ વરસાદ ? જાણો શુ કહ્યું વિશ્વ હવામાન સંસ્થાએ ?
વિશ્વ હવામાન સંસ્થાના જણાવ્યા અનુસાર, છેલ્લા 50 વર્ષમાં ભારતમાં 1,38,778 લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની આ ઘટનાઓ આવનારી તબાહીની ઝલક આપી રહી...