મારુતિની નવી કાર ‘ Invicto’ લોન્ચ થશે:મારુતિની સૌથી મોંઘી આ કાર ભારતમાં 5 જુલાઈએ લોન્ચ થશે, અંદાજિત કિંમત 18.55 લાખ
મારુતિ સુઝુકીએ તેની આગામી કારના નામની સત્તાવાર જાહેરાત કરી છે. ટોયોટાની Innova Hycross પર આધારિત આ પ્રીમિયમ MPV ભારતમાં ‘Invicto’ નામથી લોન્ચ કરશે. મારુતિએ BSE...