મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશીની પીડા:કહ્યું- ‘હું સખત મહેનત કરીને એક્ટર બન્યો, પરંતુ ઓરી જેવા લોકો મારા કરતા વધુ પ્રખ્યાત છે’
મિથુન ચક્રવર્તીના પુત્ર નમાશી ચક્રવર્તી એ વાતથી દુખી છે કે મોટા સ્ટારનો પુત્ર હોવા છતાં તે પ્રખ્યાત નથી. નમાશીએ કહ્યું કે તેણે આટલા વર્ષો સુધી...