પરિણીતીએ ખુલાસો કર્યો:અભિનેત્રીએ કહ્યું, ‘રાઘવને પહેલીવાર મળ્યા પછી મેં ગૂગલ પર તેમની ઉંમર રિલેશનશિપ સ્ટેટસ જેવી માહિતી સર્ચ કરી’
પરિણીતી ચોપરાએ તાજેતરમાં જ મુંબઈ ફેસ્ટિવલ 2024માં સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની ફિલ્મોના કેટલાક લોકપ્રિય ગીતો ગાયા. પરિણીતીએ તેના પતિ રાઘવ સાથેની તેની પ્રથમ...