કાજોલે કહ્યું, ‘ન્યાસા મીડિયાને સારી રીતે હેન્ડલ કરે છે’:કહ્યું- ‘જો એની જગ્યાએ હું હોત, તો મારા ચપ્પલ ઘણા સમય પહેલા ઉઠાવી લીધા હોત’
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની દીકરી ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ...