દિલ્હીના થિયેટરમાં પહોંચ્યો હતો સની દેઓલ:હિંદુસ્તાન ઝિંદાબાદ નારા લગાવ્યા, 22 વર્ષ પછી ફરી રિલીઝ થશે ‘ગદર’ ફિલ્મની સિકવલ
સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’નું શુક્રવારે દિલ્હી, જયપુર અને લખનઉમાં પ્રીમિયર થયું હતું. આ ફિલ્મ 22 વર્ષ પછી ફરી એકવાર થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી,...