જાપાનમાં મંદી, અર્થતંત્ર ચોથા સ્થાને પહોંચ્યું:જર્મની હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા, નબળા ચલણ અને ઘટતી વસ્તીને કારણે જાપાન પાછળ
જાપાનની અર્થવ્યવસ્થા સતત બે ક્વાર્ટરથી મંદીમાં સપડાઈ છે. આ કારણે તેની અર્થવ્યવસ્થા વિશ્વમાં ત્રીજા સ્થાનેથી ખસકીને ચોથા સ્થાને પહોંચી ગઈ છે. જર્મની હવે વિશ્વની ત્રીજી...