માઇક્રોસોફ્ટ 3 ટ્રિલિયન ડોલરની કંપની બની:સોફ્ટવેર કંપનીએ પહેલીવાર આ સ્થાન હાંસલ કર્યું, એપલ યાદીમાં નંબર વન
સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે 3 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 249.40 લાખ કરોડની માર્કેટ વેલ્યૂ વટાવી દીધી છે. બુધવારે ટ્રેડ દરમિયાન શેરમાં 1.7%નો ઉછાળો આવ્યો...