અમેરિકા દક્ષિણ ચીન સાગરમાં જોઈન્ટ મિલિટરી ડ્રિલ કરશે:આ વિસ્તાર પર ચીનનો દાવો; જાપાન સૌથી મોટું યુદ્ધ જહાજ મોકલશે
અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ ચીન સાગરમાં જોઈન્ટ મિલિટરી ડ્રિલની જાહેરાત કરી છે. આ એ વિસ્તાર છે જેને ચીન પોતાનો ભાગ કહે છે અને બીજા...