સંવેદનશીલ કામગીરી શાંતિ’પૂર્ણ’:દાહોદમાં પરોઢિયે વિવાદિત નગીના મસ્જીદનું દબાણ દૂર કરાયા બાદ અન્ય 7 ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું, નિર્વિઘ્ને કામગીરી પૂર્ણ થતા હાશકારો
દાહોદ શહેરમાં પરોઢિયે નગીના મસ્જીદનું દબાણ હટાવી દેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વધુ સાત જેટલા ધાર્મિક દબાણો કલાકોમાં જ દુર કરી દેવાતાં શહેરીજનોમાં સન્નાટો છવાઇ ગયો...